LPG ગેસમાં મોટો ફેરફાર? શું હવે 14.2 કિલોની જગ્યાએ 10 કિલોનો સિલિન્ડર મળશે? જાણો સત્ય
સોશિયલ મીડિયા અને ન્યૂઝ પ્લેટફોર્મ્સ પર હાલમાં એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે રસોઈ ગેસ (LPG) સિલિન્ડરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે 14.2 કિલોના સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં હવે માત્ર 10 કિલો જ ગેસ આપવામાં આવશે. જો તમે પણ આ સમાચાર વાંચ્યા છે અને ચિંતામાં છો, તો … Read more