ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર! GPSC STI Bharti 2025 માટે Gujarat Public Service Commission દ્વારા અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 323 State Tax Inspector (STI) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં અરજી કરનાર ઉમેદવારોને ઉત્તમ વેતન, નોકરીમાં સ્થિરતા અને સરકારી લાભો મળશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સોનેરી તક છે.
GPSC STI Bharti 2025
GPSC એટલે કે Gujarat Public Service Commission દર વર્ષે વિવિધ સરકારી જગ્યાઓ માટે ભરતી કરે છે. STI એટલે State Tax Inspector, જે ગુજરાત સરકારના વેરા વિભાગમાં ખુબ જ મહત્વપૂર્ણ પદ છે. આ પદ માટેનું વેતન, સવલતો અને માન-સન્માન બંને મળતા હોવાથી હજારો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે.

| સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ | 
| પોસ્ટનું નામ | સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર | 
| કુલ જગ્યાઓ | 323 | 
| અરજી પક્રિયા | ઓનલાઈન | 
| નોકરીનું સ્થળ | ગુજરાત | 
| છેલ્લી તારીખ | 17/10/2025 | 
| ઓફિશિયલ વેબસાઈટ | gpsc.gujarat.gov.in | 
GPSC STI Eligibility Criteria
શૈક્ષણિક લાયકાત
કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Graduation Pass હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
- સામાન્ય રીતે 20 થી 35 વર્ષની વચ્ચે.
 - કેટેગરી મુજબ ઉંમરમાં છુટછાટ મળશે
 
GPSC STI ભરતી અરજી પક્રિયા
- સૌપ્રથમ GPSC Ojasની Official Website ખોલો.
 - “Apply Online” વિભાગમાં જઈને STI Bharti 2025 પસંદ કરો.
 - Registration કરી Login કરો.
 - જરૂરી વિગતો ભરીને Document Upload કરો.
 - Fees Online Pay કરો.
 - અંતે Form Submit કરી Print કાઢી રાખો.
 
GPSC STI ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારો ની પસંદગી પ્રીમિલીનરી પસંદગી અને મુખ્ય લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
આ પરીક્ષા બે તબક્કામાં યોજાય છે:
- Preliminary Exam – Objective Type પ્રશ્નો
 - Mains Exam – Descriptive Type પ્રશ્નો
 
પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ગુજરાત અને ભારતનો ઈતિહાસ, અર્થતંત્ર, કાયદો, ગણિત અને તર્કશક્તિ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
અગત્યની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 03/10/2025
 - અરજીની છેલ્લી તારીખ: 17/10/2025
 
| Official Notification | Click Here | 
| Apply Online | Click Here | 
| Marugujarat Homepage | Click Here | 
FAQs
Q1. GPSC STI Bharti 2025માં કેટલી જગ્યાઓ છે?
Ans: કુલ 323 જગ્યાઓ જાહેર થઈ છે.
Q2. GPSC STI માટે લાયકાત શું છે?
Ans: Graduation Pass સાથે 20 થી 35 વર્ષની ઉંમર મર્યાદા.
Q3. GPSC STI Bhartiનું ફોર્મ કેવી રીતે ભરવું?
Ans: GPSCની Official Website પર જઈ Apply Online કરવું.
Q4. STI Bharti 2025માં પરીક્ષા કઈ રીતે લેવાશે?
Ans: Prelims અને Mains એમ બે તબક્કામાં.
Q5. STI Bharti 2025 માટે Salary કેટલી છે?
Ans: સરકારી નિયમ મુજબ આરંભિક સારી Salary અને તમામ સુવિધાઓ.
નિષ્કર્ષ
GPSC STI Recruitment 2025 – આ ભરતી ગુજરાતના હજારો યુવાનો માટે એક મોટી તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તાત્કાલિક ઓનલાઇન ફોર્મ ભરીને સરકારી નોકરી મેળવવાની દિશામાં આગળ વધી શકે છે.










