Godown (vakhar) banava mate sahay 2026
ખેડૂત મિત્રો, જો તમે પણ તમારા ખેતરના પાકને સુરક્ષિત રાખવા માટે પોતાના ખેતરમાં જ ગોડાઉન અથવા વખાર બનાવવા માંગો છો, તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે “ગોડાઉન (વખાર) બનાવવા માટે સહાય યોજના 2026” અંતર્ગત મોટી સબસિડી આપવામાં આવે છે. આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે વર્ષ 2026 … Read more