૨૦૨૬ ની નવીનતમ મતદાર યાદી જાહેર: ફટાફટ ચેક કરો તમારું નામ, ક્યાંક લિસ્ટમાંથી કપાઈ તો નથી ગયું ને?
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા વર્ષ ૨૦૨૬ માટેની ફાઈનલ અને નવીનતમ મતદાર યાદી (Voter List) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. મતદાનનો અધિકાર એ લોકશાહીનો સૌથી મોટો પાયો છે. આગામી ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તમારું નામ આ નવીનતમ યાદીમાં હોવું ફરજિયાત છે. જો તમે તમારું ચૂંટણી કાર્ડ અપડેટ કરાવ્યું હોય અથવા નવા મતદાર તરીકે … Read more