પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2026: ગેરંટી વગર મેળવો ₹50 હજારથી ₹10 લાખ સુધીની લોન!
પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું દરેકનું હોય છે, પરંતુ મોટાભાગે પૈસાની કમી આડે આવે છે. જો તમે પણ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા ચાલુ બિઝનેસને મોટો કરવા માંગો છો, તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ તમને કોઈપણ ગેરંટી વગર ₹10 લાખ સુધીની લોન મળી શકે છે. … Read more